ખંભાળિયા: નંદાણાની મહીલાનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • May 30, 2026 07:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: નંદાણાની મહીલાનો ગળાફાંસો ખાઇ આપઘાત

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રાધાબેન કરસનભાઈ ચાવડા નામના ૪૦ વર્ષના આહિર મહિલાએ ગુરુવાર તા. ૨૮ ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં દોરડા વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કરસનભાઈ સામતભાઈ ચાવડા (ઉ.વ. ૪૨) એ કલ્યાણપુર પોલીસને કરી છે. આથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application