જામનગર​​​​​​​ શહેરના નયનરમ્ય રણમલ તળાવમાં ઉનાળો શરૂ થતાં જ પાણીમાં ઘટાડો 

  • May 15, 2026 06:07 AM 
  

જામનગર શહેરના નયનરમ્ય રણમલ તળાવમાં ઉનાળો શરૂ થતાં જ પાણીમાં ઘટાડો 

જામનગર શહેરમાં મઘ્યમાં આવેલા રાજાશાહી વખતના રણમલ તળાવમાં હવે ધીરેધીરે પાણી ઘટવા લાગ્યુ છે ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે તે પહેલા જ ખાસ કરીને પાછલા તળાવમાં પાણી ડુકવા લાગ્યુ છે તળાવની મઘ્યમાં ઘડીયાળી કુવો પણ દેખાઇ રહ્યો છે જામનગર શહેરમાં મોટેભાગે ૧૫ જુન બાદ ચોમાસાનો આગમન થાય છે જો કે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર માવઠારૂપી વરસાદ પણ પડે છે ત્યારે હાલ તો ધીમેધીમે તળાવમાંથી પાણી ઓછુ થઇ ગયુ છે ઉપરોકત તસ્વીરમાં આગળના તળાવનો ભાગ અને બીજી તસ્વીરમાં પાછલા તળાવનો ભાગ દેખાઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application