દ્વારકા, કલ્યાણપુરમાં દારૂ-બિયર સાથે બે શખ્સો ઝડપાયા

  • June 20, 2026 07:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા, કલ્યાણપુરમાં દારૂ-બિયર સાથે બે શખ્સો ઝડપાયા

૧૪ બિયર, ૩ બોટલ અને ૧૦ ચપલા મળી આવ્યા

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ચંદ્રેશ નંદકિશોરભાઈ સીમરીયા નામના ૩૧ વર્ષના યુવાનને પોલીસે વિદેશી દારૂની ૩ બોટલ તથા ૧૪ નંગ બિયર મળી કુલ રૂપિયા ૧૦,૩૪૬ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
​​​​​​​
કલ્યાણપુર તાલુકાના ડાંગરવાડ ગામના હજા ઉર્ફે હાથીયા રણમલભાઈ મોઢવાડિયા નામના ૩૨ વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે રૂ. ૨,૦૦૦ ની કિંમતના વિદેશી દારૂના ૧૦ ચપલા (બોટલ) સાથે ઝડપી લઇ, પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application