જામનગર: ગવાડી-ઉબાડ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે પુલ પર પાણી ફરી વળતા અમુક ટ્રેનો રદ

  • July 24, 2026 06:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગવાડી-ઉબાડ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે પુલ પર પાણી ફરી વળતા અમુક ટ્રેનો રદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનોના આવાગમન અસર થવા પામી છે.રાજકોટ ડીવીઝનની પાંચથી વધુ ટ્રેન આજની અને આવતીકાલની રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર ૧૯૨૫૨-૫૩ ઓખા-વેરાવળ-ઓખા તા.૨૪-૭,૨૫-૭, વડોદરા-જામનગર-વડોદરા ટ્રેન  નંબર ૨૨૯૫૯-૬૦ તા.૨૪-૭,ઓખા-તુતીકોરીન ટ્રેન નંબર ૧૯૫૬૮, પોરબંદર-દાદર ટ્રેન નંબર ૧૯૦૧૫ તા.૨૪-૭નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application