જામનગર: પીપર ગામમાં પાના ટીંચતા છ શખ્સો ઝડપાયા

  • July 08, 2026 07:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પીપર ગામમાં પાના ટીંચતા છ શખ્સો ઝડપાયા

પોલીસે પટ્ટમાંથી પાંચ હજારની મતા અને ગંજીપતા જપ્ત કર્યા 

કાલાવડ તાલુકાના પીપર ગામના રાજડા રસ્તે તિનપતીનો જુગાર રમતા ૬ શખ્સોને ૫ હજારની મતા સાથે પકડી લીધા હતા.

પીપર ગામના રાજડા રસ્તે વાડીની બાજુમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પીપર ગામના સુભાષ ખોડા રાખસીયા, આકાશ કાનજી રાખસીયા, રમેશ ગોવિંદ રાખસીયા, દિલીપ વાલજી રાખસીયા, કરશન ભાણા રાખસીયા અને કિશોર રવજી રાખસીયાને રોકડા ૫૧૭૦ અને ગંજીપતા સાથે ગ્રામ્ય પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application