સ્વ. નર્મદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ઇવેન્ટ દ્વારા પ્રાયોજિત આઇકોનીક 2026 સન્માનિત એવોર્ડથી બહેનોને સન્માનિત કરાયા
જામનગરમાં સ્વ. નર્મદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને રુદ્ર ઇવેન્ટ દ્વારા પ્રાયોજિત iconic awrad 2026 સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં 30 જેટલા એવોર્ડ બાળ યુવા તથા બહેનોને માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મોરચામાં વરણી થયેલ પ્રમુખ મહામંત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનમાં પ્રસિદ્ધ કથાકાર અજયભાઈ શાસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી મૃગેશભાઈ દવે, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન અગ્રાવત, મહામંત્રી અવનીબેન, તેમજ પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, જાણીતા એસ્ટ્રોલોજર જયંતભાઈ જોશી, મહાવીર બાંધણીના પરિમલભાઈ, રાજુભાઈ ઝવેરી, ભાવસાર સમાજના પ્રમુખ અરવિંદભાઈ રૂપાપરા, વિશ્વકર્મા સમાજના દિલીપ મામા. વીરુભાઈ દોશી કનૈયા ડાંડીયા ક્લાસના નાનકભાઈ ત્રિવેદી, સ્વ. નર્મદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી આરતીબેન મલસાતર અને બીનાબેન રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
