રાજકોટ–પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા જીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.
આ નવી ટ્રેનોના આરંભથી મારા સંસદીય વિસ્તાર જામનગર–દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસ, વેપાર તથા વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને વધુ સુગમતા ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
