પોતાના ઘેરથી ઇલેક્ટ્રિક બાઇકમાં ઘેરથી નીકળ્યા બાદ નાઘેડીના લહેર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી
વાહનના જી.પી.એસ.ના આધારે પરિવાર સ્થળ પર પહોંચ્યો: ફાયરે મૃતદેહ બહાર કાઢ્યો: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા, અને તેના વાહનમાં જીપીએસ લગાવેલું હોવાથી પરિવારજનો શોધતા શોધતા લહેર તળાવ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદ લઈને ભરતભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો. આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.એ. રાઠોડ અને તેઓની ટીમેં પણ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
