સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા કુટુંબ સહાય યોજનાનો સભાસદોના વારસદારને ચેક અર્પણ
જામનગર શહેરમાં ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા સમય અંતરે તેમના સભાસદોને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરવામાં આવતા હોય છે.
જેના ભાગરૂપે જામનગરના શિવમ સોસાયટી વિસ્તારમાં રહેતા નરશીભાઈ મેઘજીભાઈ કટારમલને જેને રૂપિયા ૩૮૦૦૦ હજારની તેમજ ૫૮ દિ. પ્લોટ વિસ્તારમાં રહેતા ખ્યાતીસભાઈ છગનભાઈ કુંડલીયાને જેને રૂપિયા ૨૭૦૦૦ ની તેમજ પસાયા બેરાજા ગામમાં રહેતા હરજીભાઈ ગોરધનભાઈ મોલિયાને જેને રૂપિયા ૧૧૦૦૦ હજારની તેમજ પટેલ પાર્ક, રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા જાગૃતિબેન અનિલભાઈ નારીયાને જેને રૂપિયા ૪૦૦૦૦ ની તેમજ પટેલ પાર્ક, રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ રણછોડભાઈ વેકરીયાને જેને રૂપિયા ૧૧૦૦૦ ની સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.
આ સમયે સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયા, વા.ચેરમેન ચંદુલાલ આર. ભંડેરી, મેનેજીંગ ડીરેક્ટર રમેશભાઈ એચ. પણસારા તેમજ ડીરેક્ટર મગનભાઈ ચાંગાણી, વસરામભાઈ ચોવટિયા, ભાણજીભાઈ પાંભર તેમજ કર્મચારી ઈશાબેન આર. ચોવટિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
