તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૮૨૫૨૦૭૧ ભારતીય ન્યાય સંહિતાની કલમ - ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૧૧(૪) મુજબના કામે ફરીયાદી તરૂણભાઇ મોહનભાઇ રાયઠ્ઠા રહે.રણજીતસાગર રોડ પટેલ પાર્ક પાછળ વૃદાવન સોસાયટી શેરી નં. ૧ જામનગર વાળાના રહેણાક મકાને થી ગઇ તા.૧૬/૧૦/૨૦૨૫ ના રાત્રીના પોણા બારેક વાગ્યાથી તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ સવારાના આઠ વાગ્યા દરમીયાન રોકડ રૂપીયા તેમજ સોનાના દાગી મળી કુલ કિ.રૂ.૯,૦૨,૦૦૦/- ચોરી થયેલ અંગેની ફરીયાદ અનુસંઘાન આરોપીને પકડી પાડી જેમાં નીચે મુજબનો મુદામાલ શોધી અને નામદાર કોર્ટમાંથી હુકમ આઘારે ફરીયાદીનો નીચે મુજબનો ચોરીમાં ગયેલ મુદામાલ પરત તેઓને આપવામાં આવેલ છે.
મુદામાલ ની વિગત
(૧) એક સોનાનુ મંગળસુત્ર = ૪૪ ગ્રામ કિ.રૂ. ૪,૫૫,૦૦૦/-
(૨) એક સોનાની ચેન = ૧૪ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૯,૦૦૦/-
(૩) સોનાની બુટી નંગ – ૧ = ૪ ગ્રામ ૩૦૦ મીલીગ્રામ કિ.રૂ.૫૦,૩૦૦/-
(૪) સોનાની બુટી જોડી નંગ - ૦૧ = ૩ ગ્રામ ૮૫૦ મીલીગ્રામ કિ.રૂ. ૪૬૦૦૦/-
(૫) સોનાની બુટી જોડી નંગ - ૦૧ = ૩ ગ્રામ ૧૪૦ મીલીગ્રામ કિ.રૂ. ૩૭,૦૦૦/-
(૬) એક સોનાની લેડીસ વિટી = ૨ ગ્રામ ૩૨૦ મીલીગ્રામ કિ.રૂ.૨૪,૫૦૦/-
(૭) એક સોનાની લેડીસ વીટી = ૨ ગ્રામ ૪૩૦ મીલીગ્રામ કિ.રૂ.૨૫,૫૦૦/-
(૮) સોનાની લેડીઝ વીટી નગ - ૧ = ૨ ગ્રામ ૫૬૦ મીલીગ્રામ કિ.રૂ.૩૦,૫૦૦/-
(૯) ગાભા (કોપર) કડલી જોડી નંગ - ૦૧ = ૨૫ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ કિ.રૂ.૯૦,૦૦૦/-
(૧૦) રોકડ રૂપીયા ૬,૫૦,૦૦૦/-
કુલ મુદામાલ કિ.રૂ.૧૫,૬૭,૮૦૦/-
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
