↵
જામનગર : મતદાન કરવા જતી વખતે મતદારોએ ચૂંટણીપંચે નિયત કરેલ ઓળખના પુરાવાઓ પૈકી કોઈ એક હાર્ડકોપીમાં સાથે રાખવાનો રહેશે , ડિજિટલ પુરાવાઓ રજૂ કરી શકાશે નહીં.
જામનગર તા.૨૬ એપ્રિલ, જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ -૨૦૨૬ અંતર્ગત સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે.
ત્યારે મતદાન કરવા જતી વખતે મતદારોએ પોતાના ઓળખના પુરાવા તરીકે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણી આયોગે માન્ય કરેલ ૧૪ પુરાવાઓ પૈકી કોઈ એક પુરાવો હાર્ડકોપીમાં સાથે રાખવાનો રહેશે. મતદારો ડિજિટલ માધ્યમ થકી પોતાની ઓળખનો પુરાવો આપી શકશે નહીં.
માટે તંત્ર દ્વારા તમામ મતદારો મતદાન કરવા જાય તે દરમિયાન માન્ય પુરાવાઓ પૈકી કોઈ એક ઓળખનો પુરાવો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
