ઝાલણસર પમ્પીંગ સ્ટેશનથી નર્મદાનું પાણી છોડાયું

  • July 17, 2026 08:44 AM 

ઝાલણસર પમ્પીંગ સ્ટેશનથી નર્મદાનું પાણી છોડાયું

નર્મદા નદીની સૌની યોજના અંતર્ગત જે વિસ્તારમાં ઓછો વરસાદ થયો હોય તે વિસ્તારના ચેક ડેમો અને ડેમો ભરવા માટે અવાર નવાર સરકાર પાણી છોડવા સુચના આપવામાં આવે છે. તાજેતરમાં ઝાલણસર પમ્પીંગ સ્ટેશનેથી સૌની યોજના લીંક ૩ હેઠળ જામવાડી, પ્રભુજી પીઠડીયા, સણોસરા, ઝાલણસર ગામોની નદીમાં પાણી આવશે ત્યારબાદ કાલાવડની ધોરાવડી અને કપુરીયા વોકળામાં પણ આ પાણી આવશે. આ સમયે નીરીક્ષણ કરતા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ભાજપના અગ્રણી અભિષેક પટવા નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application