“અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ” અભિયાન અંતર્ગત
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને લીડ બેંક જામનગર દ્વારા તા.૧૬ ઓક્ટોબરના રોજ ટાઉનહોલ ખાતે મેગા કેમ્પ યોજાશે
કેમ્પમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકોને અનક્લેમ્ડ ડિપોઝિટ, એકાઉન્ટ્સ તથા દાવાઓ સબંધિત માહિતી અને નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને લીડ બેંક જામનગર દ્વારા નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન (તમારી મૂડી, તમારો અધિકાર) અંતર્ગત મેગા કેમ્પનું આયોજન આગામી તા.૧૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જામનગરના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે. નાગરિકોને તેમની રકમ પર પોતાનો હક પ્રાપ્ત થાય અને નાણાકીય જાગૃતિ વધે તે આ કેમ્પનો હેતુ છે.
આ કેમ્પમાં વિવિધ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા પોતાના સ્ટોલ રાખવામાં આવશે, જ્યાં ગ્રાહકોને તેમની અનક્લેમ્ડ ડિપોઝિટ, એકાઉન્ટ્સ તથા DEAF દાવા સંબંધિત માહિતી, ચકાસણી તથા તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
