ખંભાળિયાના ગ્રામ્ય પંથકની યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

  • May 08, 2026 08:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયાના ગ્રામ્ય પંથકની યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
​​​​​​​

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા નામની ૨૧ વર્ષની ગરાસિયા યુવતીએ ગઈકાલે ગુરુવારે કોઈ કારણોસર પોતાના હાથે પોતાના ઘરના રૂમમાં લોખંડના પાઇપમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ હરદીપસિંહ નવુભા જાડેજા (રહે. ઉગમણા બારા) એ સલાયા મરીન પોલીસને કરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application