જામનગર: ખડખંભાળીયા ગામમાં પાના ટીચતા પાંચ પકડાયા

  • June 16, 2026 07:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખડખંભાળીયા ગામમાં પાના ટીચતા પાંચ પકડાયા

એક ફરાર : ૧૦ હજારની મત્તા અને ગંજીપત્તા કબ્જે

લાલપુર તાલુકાના ખડખંભાળીયા ગામમાં પાદરમાં તિનપતીનો જુગાર રમતા પાંચને પકડી લીધા હતા એક શખ્સ ફરાર થઇ ગયો હતો.
લાલપુરના ખડખંભાળીયામાં સ્ટ્રીટલાઇટના અંજવાળે ગંજીપતા વડે જુગાર રમતા રકકા ગામના સાજણ ઉર્ફે સેજા આબા ગોસરીયા, ખડખંભાળીયાના સુરેશ કીશોર કમેજારીયા, સંજય લાલજી કમેજારીયા, રમેશ રવજી કમેજારીયા અને ચેલા બેડી ગામના હબીબ જીવા થૈયમને પકડી લીધા હતા ૧૦૨૦૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કર્યા હતા જયારે ચેલા બેડી ગામના અનિલ બાવદીન થૈયમ ને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application