ભાણવડ અને દ્વારકામાં જુગાર દરોડામાં આઠ ઝડપાયા

  • June 23, 2026 07:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

ભાણવડ અને દ્વારકામાં જુગાર દરોડામાં આઠ ઝડપાયા

ભાણવડ તાબેના મોરઝર ગામેથી પોલીસે ગોપાલ વલ્લભ લીંબડ, સુરેશ અમરા બગડા અને હરેશ ઉર્ફે દુદા બચુ પરમારને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
​​​​​​​
દ્વારકા તાલુકાના આરંભડા સીમ વિસ્તારમાંથી મીઠાપુર પોલીસે હિતેશ કારૂભાઈ સોઢા, કરણ અરજણભાઈ ફફલ અને આલાભા પોલાભા માણેકને રોન પોલીસના જુગાર રમતા રૂપિયા ૨,૭૯૦ ના મુદ્દામાલ સાથે તેમજ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી રાણાભા સીદુભા વાઘા અને વરજાંગભા હમીરભા કેરને પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application