જામનગર: છેલ્લા ૮ વર્ષથી ફરાર મેઘપરના ગુનાનો આરોપી ગીરફતાર 

  • July 01, 2026 07:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: છેલ્લા ૮ વર્ષથી ફરાર મેઘપરના ગુનાનો આરોપી ગીરફતાર 

મદદનીશ પોલીસ અધીક્ષક લાલપુર વિભાગના પ્રતિભા, લાલપુરના પીઆઇ કે.એલ. ગળચર તથા પીએસઆઇ એસ.પી. ગોહીલ, પો.હેડ કોન્સ જયપાલસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ સરસીયા તથા પો.કોન્સ દિવ્યેશભાઇ ભીંભા તથા હયુમન સોર્સ ટેકનીકલ એનાલીસીસ આધારે હકીકત મળેલ કે, જામનગર જીલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના કલમ ૪૬૫, ૪૬૭, ૧૧૪ મુજબના ગનુાના આરોપી લાસુ લાલુભાઇ ડામોર રહે. આંબલી ફળીયુ ભુત બરડા ગામ રાણુપર, જાંબુઆ, મઘ્યપ્રદેશવાળો છેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો હોય અને આરોપી હાલ લોઠીયા ગામના પાટીયા પાસે ઉભેલ હોય જેથી આરોપીને હસ્તગત કરી લાલપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application