ખંભાળીયા: એક કરોડથી વધુના સાઈબર ફ્રોડના ગુન્હામાં આરોપીને જામીન ઉપર મુકત કરતી જામનગર સેસન્સ કોર્ટ

  • May 08, 2026 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: એક કરોડથી વધુના સાઈબર ફ્રોડના ગુન્હામાં આરોપીને જામીન ઉપર મુકત કરતી જામનગર સેસન્સ કોર્ટ

મધ્યપ્રદેશ રાજયના બકશિપુરના રહીશ રામજી કોમદસિંઘ લોઢી વિરૂધ્ધ જામનગર સાઈબર ક્રાઈમ પો.સ્ટે.માં રૂપીયા એક કરોડ છવ્વીસ લાખ એકોતેર હજાર બસે એકસઠ પુરાના સાઈબર ફ્રોડની ફરીયાદ નોંધાતા ગુન્હાના કામે જામનગર સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને અટક કરતાં આરોપીએ જામનગરના ત્રીજા એડીશ્નલ સેસન્સ જજની કોર્ટમાં જામીન ઉપર મુકત થવા અરજી કરતાં આરોપી તરફે રોકાયેલ એડવોકેટની દલીલોને માન્ય રાખી જામનગર કોર્ટે આરોપીને યોગ્ય શરતોને આધીન જામીન ઉપર મુકત કરેલ છે.
​​​​​​​
આ કામે આરોપી તરફે ખંભાલીયાના યુવા એડવોકેટ ધ્રુમીલ એમ. પંચમતિયા, તરૂણકુમાર જે. વિઠલાણી તથા એચ.જી. ચાવડા રોકાયેલ હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application