રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૬માં આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે હેતુથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તાલુકા પંચાયત ખંભાળીયાના કંટ્રોલ રૂમ નં. ૯૬૨૪૧૫૩૪૮૯, તાલુકા પંચાયત ભાણવડના કંટ્રોલ રૂમ નં. ૦૨૮૯૬ ૨૩૨૦૨૪, તાલુકા પંચાયત કલ્યાણપુરના કંટ્રોલ રૂમ નં. ૭૫૬૭૫૬૨૩૫૮, તાલુકા પંચાયત દ્વારકાના કંટ્રોલ રૂમ નં.. ૦૨૮૯૨ ૨૩૪૫૪૧ છે. તેમજ નગરપાલિકા ખંભાળિયાના કંટ્રોલ રૂમ નં. ૦૨૮૩૩ ૨૩૪૭૩૧, નગરપાલિકા જામ રાવલના કંટ્રોલ રૂમ નં. ૦૨૮૯૧ ૩૫૯૯૫૩, નગરપાલિકા સલાયાના કંટ્રોલ રૂમ નં. ૯૯૦૪૨૭૯૯૦૨ છે તેમ નોડલ અધિકારી (એમ.સી.સી.) સ્થાનિક સ્વરાજ્યના એકમો સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
