જામનગર : અંબર ચોકડી પાસે કાર બની બેકાબુ : ચાલકને ઢીબી નાખ્યો

  • October 17, 2025 11:57 AM 

જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા અંબર ચોકડી પાસે રાત્રીના એક કાર માતેલા સાંઢની જેમ દોડી આવી હતી, બેકાબુ બનેલી કારે અકસ્માત સર્જયો હતો અને બાળક સહિત ત્રણને ઠોકરે ચડાવી ઇજા પહોચાડી હતી.

​​​​​​​

દરમ્યાન અકસ્માતના બનાવના પગલે ટોળા એકત્ર થઇ ગયા હતા અને કારચાલકને ઢીબી નાખ્યો હતો. બનાવના પગલે થોડી સમય ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી, બીજી બાજુ પોલીસ ટુકડી સ્થળ પર દોડી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application