સલાયા-ખંભાળિયા રોડ ઉપર અકસ્માત: લાકડા ભરેલ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર અથડાઈ

  • July 22, 2026 08:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા-ખંભાળિયા રોડ ઉપર અકસ્માત: લાકડા ભરેલ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર અથડાઈ

​​​​​​​સલાયા ખંભાળિયા રોડ ઉપર એક બંધ ટ્રેલર જેમાં મોટા લાકડાઓ ભરેલ હતા તે પડ્યું હતું.જેની પાછળ બોલેરો કાર ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત થયો અકસ્માતમાં બોલરોનો ઉપરનો ભાગમાં સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં બોલેરો ચાલકને ભારે ઈજાઓ થઈ હતી જેને હોસ્પિટલ સારવાર અર્થે મોકલાયો હતો. જ્યાં સારવાર બાદ હાલ એની સ્થિતિ સ્થિર છે એવું જાણવા મળેલ છે. આ અકસ્માત વહેલી સવારે બન્યા હોવાનું જાણવા મળેલ છે. હાલ પોલીસ આગળ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application