જામનગરમાં એક માત્ર અંડર બ્રીજ છે, ક્યાં છે એ તો મહાપાલિકા જાણતું હશે, પરંતુ અહીં લાંબા સમયથી પાણી ભરાઇ જવાની જે સમસ્યા છે એ કદાચ જામ્યુકો જાણતું નથી એટલે યાદ અપાવવા માટે આ તસ્વીરો છાપી છે, સમસ્યા જુની છે તસ્વીર નવી છે...
આશા છે કે આ વિસ્તારના નગરસેવકો અને મહાપાલિકા દ્વારા અંડરબ્રીજમાં ભરાતા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા કામગીરી કરશે, જોઇ શકાય છે કે અંડરબ્રીજની અંદર જોતા જાણે વરસાદ પડતો હોય એવું લાગે છે અને આ પાણી બહાર સુધી પણ આવે છે. કોઇને ખબર નથી કે આ પાણી કયાંથી આવી રહ્યું છે, આ ગટરનું પાણી છે કે નળનું પાણી છે, એ પણ કોઇને ખબર નથી એટલે શહેરના એકમાત્ર અંડરબ્રીજની આબરૂ બચાવવા કાંઇક તો કરો...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
