જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. જે અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે વિકાસ રથ આવી પહોંચતા અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી તેમજ યોજનાઓની જાણકારી સાથેની રસપ્રદ વિડિયો દર્શાવવામાં આવી હતી.
ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા ગ્રામજનો વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્ર્ના વિકાસ માટે મહેનત કરવા, દેશના સમૃદ્ધ વારસાનું સંવર્ધન કરવા અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે સર્વ સમાવેશી અભિગમ કેળવવા અને સ્વદેશી અપનાવવા શપથ લીધાં હતાં. તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામ અગ્રણીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
