ગઇકાલે સાંસદ ખેલ મહોત્સવમાં પ્રદર્શન મેદાન ખાતે ફાઇનલ મેચમાં સાંસદ પુનમબેન માડમે બેટીંગ કરીને ફાઇનલ મેચ ખુલ્લો મુકયો હતો.
આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ ડો. વિમલ કગથરા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકલાણી, પૂર્વ જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જાણીતી સીંગર ગીતાબેન રબારી, લાલો ફિલ્મની અભિનેત્રી રીવા રાચ્છ અને કરણ જોશી ઉપસ્થિત રહેતા લોકોનો ઉત્સાહ વઘ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
