સલાયામાં છેલ્લાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં પડી રહેલ છે. જેથી મુખ્ય માર્ગો ઉપર લોકોને અવર-જવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે, તેમજ સ્ત્રીઓ અને વૃદ્ધોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ અંધારામાં ચાલવું ખુબજ મુશ્કેલ બને છે, તો નગરપાલિકાએ આ બાબતે યોગ્ય પગલાં લઈ અને સ્ટ્રીટલાઈટો તુરંત ચાલુ કરવી જોઇએ, એવી લોક માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
