જામનગરના CA અલકેશ પેઢડીયાએ બોગસ બિલ જનરેટ કરી ૧૧૨ કરોડની ટેક્સ ચોરી કરી હોવાની છીંકવનારી વિગતો બહાર આવી
અઠવાડિયા અગાઉ રાજ્યભરમાં એક સાથે ૨૫ સ્થળોએ GST વિભાગે તપાસ હાથ ધરી
CA અલ્કેશ પેઢડીયાની "બ્રહ્મ એસોસિએટ્સ" ના નિવાસસ્થાને અને ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા
તપાસ દરમિયાન ૧૪ નકલી ટેક્સપેયર્સ કંપનીઓના નામે ખોટી ઇનવોઇસ બનાવાઇ હતી
માલની હકીકત વિના ખોટી રીતે ઇનપુર ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું
કેટલીક ફર્મમાં મૂળ ટેક્સપેયરના જીએસટી નંબરોનો પણ દુરુપયોગ કરાયો
દરોડા સમયે ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી
GST વિભાગે તપાસ દરમિયાન દસ્તાવેજો, કોમ્પ્યુટરો અને ડિજિટલ ઉપકરણો કબજે લીધા
GST વિભાગે તમામ બાબતની તપાસ કરતા ખોટા બિલિંગ અને નાણાકીય હેરાફેરીના પુરાવા એકત્ર કર્યા
પ્રાથમિક તપાસમાં કેટલાય બેની એકાઉન્ટ મારફતે નાણાંની હેરાફેરી તેમજ હવાલા વ્યવહારોના પણ પુરાવા મળ્યા
ડિપાર્ટમેન્ટ દ્વારા ૪.૬૨ કરોડની બોગસ ITC બ્લોક કરવામાં આવ્યું
૧ કરોડથી વધુ રકમવાળા એકાઉન્ટ ફ્રીઝ કરાયા અને ૩૬ કરોડની ચલ-અચલ સંપત્તિ એટેચ કરાઈ
કેટલાક ટેક્સપેયરો ૩૩ કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવવા માટે આગળ આવ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
