ઇન્ડીયન એરફોર્સ એ બ્લેક ઇગલ્સ એરોબેટીક ટીમના નવ ટી-૫૦બી વિમાન અને એક સી-૧૩૦ ધરાવતી કોરીયા રીપબ્લીક એરફોર્સ ટુકડીને કસ્ટમસ અને ઇમીગ્રેશન સહિત લેન્ડીંગ તેમજ ટેકનીકલ સુવિધાઓ માટે સહાય પુરી પાડી હતી.
જે જામનગરના એરફોર્સ પર તા.૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી રોકાણ કર્યુ હતું. કોરીયા રીપબ્લીક એરફોર્સ ટુકડી વર્લ્ડ ડિફેન્સ શો માં ભાગ લેવા માટે સાઉદ અરેબીયા જતી હતી તે દરમ્યાન જામનગરમાં બે દિવસ માટે રોકાણ કર્યું હતું.
નવ ફાઇટર જેટ અને એક ટ્રાન્સપોર્ટ વિમાન સાથેની બ્લેક ઇગલ્સની ટીમને ભારતીય વાયુસેનાએ ફયુલ અને ટેકનીકલ મદદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
