દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગોને દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં

  • November 19, 2025 08:11 AM 

માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ભારાબેરાજાથી ભાડથર જોડતા માર્ગનું રિસરફેસીંગ કરાયું

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.
     
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારાબેરાજાથી ભાડથર જોડતા માર્ગનું રિસરફેસીંગની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application