ગઇકાલે દ્વારકાના ધર્મોત્સવમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાસણ ગીરથી સીધા દ્વારકા પહોંચ્યા હતા અને ત્યાં કાર્યક્રમ પતાવીને હેલીકોપ્ટર મારફત જામનગરના વિમાની મથકે ઉતર્યા હતા ત્યારે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂર્વ મંત્રી, ધારાસભ્યો, ડે. મેયર, શહેર ભાજપ સહિતના આગેવાનો જોડાયા હતા. આ ઉપરાંત દ્વારકા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી પણ જામનગર ખાતે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં સાથે જોડાયા હતા.
આ ઉપરાંત જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા રવિમોહન સૈની સહિતના અધિકારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
