ભાણવડ-જામનગર રોડ પર ટેકાના ભાવની મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. વીજ વાયરમાં અડી જવાથી લાગેલી આ આગને કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને જામનગર તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
આ ટ્રક સૂત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ મુરલીધર મંડળીનો હતો અને ભાણવડ માર્કેટિંગ યાર્ડમાંથી ટેકાના ભાવની મગફળી ભરીને વેરાડ વેરહાઉસ ખાતે જઈ રહયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
આગની જાણ થતાં જ ભાણવડ અને જામજોધપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના વાડી વિસ્તારોમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
