આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે હેતુસર નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વતૈયારી રૂપે રિહર્સલ યોજવામાં આવી હતી.
રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ ધ્વજવંદન, માર્ચ પાસ્ટ, પરેડ નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું અવલોકન કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની વિગતો અંગે માર્ગદર્શન આપી, તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા હિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
