રાજ્ય સરકાર દ્વારા લોકાભિમુખ સુશાસનના ૨૪ વર્ષની ઉજવણી વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી રહી છે. એ અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં બજાણા ગામે વિકાસ રથનું આગમન થતાં ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોને વિવિધ યોજનાઓની માહીતિ આપતી રસપ્રદ વિડિયો દર્શાવવામાં આવી હતી. વધુમાં વૃક્ષારોપણ, ભારત વિકાસ પ્રતિજ્ઞાવગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
