રોટરી કલબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા આયોજીત સાયકલોફન ૨૦૨૬ ૧૭૦૦ થી વધુ સાયકલિસ્ટોની સહભાગીદારસ સાથે સફળતાપુર્વક સંપન્ન થઇ. આ ઇવેન્ટને કારણે જામનગર શહેર ઉર્જા અને ઉત્સાહના કેન્દ્રમાં ફેરવાઇ ગયુ હતું.
જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા સાયકલિસ્ટોએ પાંચ વિવિધ શ્રેણેીઓમાં ભાગ લીધો હતો. ૫ કીમી, ૧૦ કીમી અને ૧૦૦ કીમી. આ આયોજન શહેરની અત્યાર સુધીની સૌથી મોટસ સામુદાયિક સાયકલિંગ ઇવેન્ટસમાની એક બન રહી, આ કાર્યક્રમમાં પરિવારો, વિધાર્થીઓ, ફિટનેસ પ્રેમીઓ અને પ્રોફેશનલ સાયકલિસ્ટોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જે જામનગરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે વધતી જતી જાગૃતી દર્શાવે છે.
સુવ્યસ્થીત રૂટસ, વોલેન્ટિર્સનું સંકલન અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ નિર્વિઘ્ન પૂર્ણ થયો હતો. આ આયોજનમાં સ્પોન્સર, તેમજ જામનગર સાયકલિંગ કલબ અને જામનગર પોલીસને સક્રિય ટેકો સાંપડયો હતો, જનતાના અભુતપુર્વ પ્રતિસાદ સાથે સાકયલોફન ૨૦૨૬ એ જામનગરમાં સાયકલિંગ ઇવેન્ટસ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
