જુનાગઢના મુક્તિ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદ, ધારાસભ્ય અને પ્રભારી મુકેશભાઇ દાસાણી ઉપસ્થિત રહ્યા હતાં, જુનાગઢના મુકિત દિવસની રંગેચંગે ગત ૮ અને ૯ નવેમ્બરના રોજ યોજાઇ હતી જેમાં જામનગરના ભાજપ અગ્રણી અને જુનાગઢના પ્રભારી મુકેશભાઇ દાસાણી દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુનાગઢ શહેરના વિકાસ અંગે વ્યાપક ચર્ચા-વિચારણા અને પરામર્શ કર્યો હતો.જામનગર શહેરમાં સંગઠ્ઠનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવ્યા બાદ મુકેશભાઇ દાસાણીને જુનાગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, એ પછી એમણે નવાબોના આ શહેરમાં અનેક ચૂંટણીઓમાં ભાજપ ભાજપ માટે મહત્વની કામગીરી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
