જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા માનસી ધારવીયાએ તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ P.S.I. ની પરીક્ષા પાસ કરી પોતાના પરિવાર અને સમાજની સાથે જામનગરનું ગૌરવ વધાર્યું છે.
તેમની આ સફળતા એટલે પણ વિશેષ છે કારણ કે છેલ્લા માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં તેઓએ પોતાની પ્રતિભા પુરવાર કરતા લેબ ટેકનીસીયન, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હવે P.S.I. એમ કુલ ચાર મહત્વની સરકારી પરીક્ષાઓ પાસ કરી છે. નોકરીની જવાબદારીઓ સાથે સતત મહેનત ચાલુ રાખીને મેળવેલી આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ સતવારા સમાજ, પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
