રાજ્યમાં બીજા પખવાડીયામાં રાજયના તમામ જિલ્લાઓમાં નોંધાયેલ કમોસમી વરસાદની વ્યાપકતા અને નુકસાનીના કારણે થયેલ પાક નુકસાની સંદર્ભે ખેડૂતોને સહાય આપવા માટે "કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫" જાહેર કરવામાં આવેલ છે.
જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને ખરીફ ૨૦૨૫ ઋતુમાં વાવેતર કરેલ પાકોમાં ૩૩% કે તેથી વધુ નુકસાન થયેલ હોય, તેમને રૂ. ૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે સહાય મળવાપાત્ર થશે.
જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે ઓનલાઈન અરજી કરી આ પેકેજનો લાભ લેવા વિનંતી છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
