આ અત્યંત દર્દનાક તસવીરો જામનગર નજીકના મોટી ખાવડીની છે જયાં કોઇપણ કારણે બેકાબુ બનેલી એક ગાયની ઝપટે એક વ્યકિત ચડી ગઇ હતી અને વિડીયોમાં જોવા મળે છે કે એક ગાય રીતસર આ વ્યકિતની માથે ચડીને પગથી તેને ખુંદી રહી હતી.
સંખ્યાબંધ લોકો દુર ઉભા રહીને એક રીતે તમાશો જોતા હતાં, અમુક લોકો પાણી છાંટીને ગાયને વ્યકિત પરથી હટાડવાનો પ્રયત્ન કરતા હતાં, નીચે પડેલી વ્યકિતની હાલત બદતર થઇ ગઇ હતી, કોઇ ગાયને હટાવી શકયું ન હતું ખુદ ગાય જ લોકોના ટોળાની પાછળ દોડી હતી અને નીચે પડેલ વ્યકિતને તક મળતા ઉભા થઇને પોતાનો જીવ બચાવવા એ માણસ માગ્યો હતો.
આ વિડીયો ભારે વાયરલ થયો છે અને વધુ એક વખત જામનગર શહેર-જિલ્લામાં ઢોરના ત્રાસના જીવતા જાગતા પુરાવા મળ્યા છે જે રીતે અવારનવાર કુતરાના ત્રાસના પણ મળતા રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
