આજકાલ દ્વારા 'વુમન પાવર એવોર્ડ'ની રંગેચંગે ઉજવણી, જુઓ જાજરમાન અને સફળ કાર્યક્રમની તસવીરો
આજકાલ દ્વારા 'વુમન પાવર એવોર્ડ'ની રંગેચંગે ઉજવણી, જુઓ જાજરમાન અને સફળ કાર્યક્રમની તસવીરો
March 07, 2026 09:33 AM
દુર્ગા લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપા, સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપનાર, વિરાંગનાઓનું આજકાલ દ્વારા આયોજીત વુમન પાવર એવોર્ડના ભવ્ય અને જાજરમાન કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સન્નારીઓના સાહસને બીરદાવવા માટે હોટલ સરાઝા ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડીસીપી હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ જાજરમાન અને સફળ કાર્યક્રમની તસવીરો જોવા માટે નીચે સ્ક્રોલ કરતા જાવ.