આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
કોડીનારમા આવેલ દક્ષિણામૂર્તિ સોસાયટીમાં સવારે એલ.સી.બી પીઆઇ એસ.પી રાજપુત અને પીએસઆઇ એચ.એલ જેબલિયાની રાહબરી હેઠળ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ ગોહિલ, પેરોલ ફર્લેા સ્કવોડના ઉદયસિંહ સોલંકી, ઈમ્તિયાઝભાઈ સોઠા એ સંયુકત બાતમીના આધારે રેડ પાડી હતી તેમાં ૬૬૫ લીટર દેશી દારૂ બનાવવા નો આથા સહિત કુલ રૂપિયા ૨૯૪૨૦ ના મુદ્દામાલ સાથે કાલુરામ માંગીલાલ રાઠોડ, લાખાભાઇ માવજીભાઈ મંદુરીયા, રણજીતભાઈ મનસુખભાઈ મંદુરીયા, અનિલભાઈ કાનાભાઈ મંદુરીયા, જોમુબેન પીતાંબરભાઈ મંદુરીયા તમામ રહેવાસી દક્ષિણામૂર્તિ ઝુપડપટ્ટી વિસ્તારને તમામને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
aaaa
સરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
હાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
તો ફરી યુવાનો રસ્તા પર ઉતરશેઃ કોકરોચ જનતા પાર્ટીએ સરકારને આપ્યું અલ્ટિમેટમ, આ કાર્યવાહીથી નારાજ
જામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech