આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ગીર સોમનાથની કોડીનાર પોલીસે પ્રશંસનીય કામગીરી કરતા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારની ગુમ થયેલી મોટરસાયકલ શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપી છે. ટેકનોલોજી અને સીસીટીવી ફટેજના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં આ વાહન શોધી કાઢવામાં સફળતા મેળવી છે. ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.વી. હરિયાણીની સૂચનાને પગલે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે મળેલી બાતમી અને અલગ–અલગ જગ્યાના સીસીટીવી ફટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ તપાસના આધારે પોલીસે કોડીનાર બસ સ્ટેશન પાસેથી અરજદારની ગુમ થયેલી હોન્ડા શોધી કાઢી અસલી માલિકને પરત સોંપી સરાહનીય કામગીરી કરી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
aaaa
સરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
હાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
તો ફરી યુવાનો રસ્તા પર ઉતરશેઃ કોકરોચ જનતા પાર્ટીએ સરકારને આપ્યું અલ્ટિમેટમ, આ કાર્યવાહીથી નારાજ
જામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech