BREAKING NEWS

ઈન્ડિગોના વિમાનમાં બોમ્બની ધમકી, આ એરપોર્ટ પર કરાવાયું ઈમરજન્સી લેન્ડિંગ

  • January 18, 2026 07:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી-બાગડોગરા ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. આજે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર ૬ઈ૬૬૫૦ દિલ્હીથી બાગડોગરા જઈ રહી હતી ત્યારે બોમ્બની ધમકી મળી હતી. ફ્લાઇટનું લખનઉ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લખનઉ એરપોર્ટ પર પહોંચ્યા પછી, સુરક્ષા કર્મચારીઓએ વિમાનને ઘેરી લીધું હતું. બોમ્બ સ્ક્વોડ અને સીઆઈએસએફ ટીમે તપાસ શરૂ કરી છે. બધા મુસાફરોને સ્કેન કરીને બહાર કાઢવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application