આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ પ્રોહી મુદ્દામાલ સમયસર નાશ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સુચના કરેલ હોય જે અન્વયે, ગીર સોમનાથ જિલ્લ ા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.બી. પીઠીયાએ કોર્ટમાંથી પ્રોહીબીશનના ગુનાના મુદામાલ નાશ કરવા અંગેની મંજુરી મેળવી તા.૭ના રોજ વેરાવળ ડીવિઝનના ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ તથા પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેકટર વી.બી. પિઠીયા દ્રારા વેરાવળ પ્રાંત અધિકારી તથા નશાબંધી વિભાગ ગીર સોમનાથના પોલીસ સબ ઇન્સ્પેકટરની હાજરીમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ અલગ નાની મોટી બોટલો નગં કુલ ૧૮૭૮ કુલ કિ.રૂા. ૧૧,૭૬,૫૭૦નો દારૂનો નાશ કરવાની કામગીરી કોર્ટના આદેશ તથા સંબંધિત કાયદા અને નિયમો મુજબ અધિકૃત સમિતિની હાજરીમાં ડાભોર ગામના ઓવરબ્રિજ નીચે હાથ ધરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
aaaa
સરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
હાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
તો ફરી યુવાનો રસ્તા પર ઉતરશેઃ કોકરોચ જનતા પાર્ટીએ સરકારને આપ્યું અલ્ટિમેટમ, આ કાર્યવાહીથી નારાજ
જામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech