આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ તેમજ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ અને કારોબારી ચેરમેન પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા આજથી દાવેદારોની સેન્સ પ્રક્રિયાનો પ્રારભં કરવામાં આવ્યો છે.રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે સવારે ૧૧ કલાકથી સેન્સ પ્રક્રિયાનો પ્રારભં થયો છે અને પ્રદેશ ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળી રહ્યા છે.યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકોટ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિવિધ પદ નિયુકિત માટે સેન્સ પ્રક્રિયા આજે તા.૨ મેથી શ કરાઇ છે જે દિવસભર ચાલશે. યારે આવતીકાલે તા.૩ મે ને રવિવારે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે સેન્સ લેવાશે જે પૂર્ણ થયે સંકલન મિટિંગ યોજાશે.રાજકોટ જિલ્લાના તાલુકાઓનો સેન્સ કાર્યક્રમતા.૨.૫.૨૦૨૬ શનિવારસવારે ૧૦:૩૦થી ૧૧:૦૦ ઉપલેટા તાલુકાસવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ ધોરાજી તાલુકાસવારે ૧૨:૦૦થી ૧૨:૩૦ જામકંડોરણા તાલુકાબપોરે ૧૨:૩૦થી ૧:૦૦ જેતપુર તાલુકાબપોરે ૧:૦૦થી ૨:૩૦ ભોજન વિરામબપોરે ૨:૩૦થી ૩:૦૦ ગોંડલ શહેરબપોરે ૩:૦૦થી ૩:૩૦ ગોંડલ તાલુકાબપોરે ૩:૩૦થી ૪:૦૦ કોટડા સાંગાણી તાલુકાસાંજે ૪:૦૦થી ૪:૩૦ વિંછીયા તાલુકાસાંજે ૪:૩૦થી ૫:૦૦ જસદણ તાલુકાસાંજે ૫:૦૦થી ૫:૩૦ પડધરી તાલુકાસાંજે ૫:૩૦થી ૬:૦૦ લોધિકા તાલુકાસાંજે ૬:૦૦થી ૬:૩૦ રાજકોટ તાલુકાતા.૩.૫.૨૦૨૬, રવિવાર જિ.પં.સેન્સસવારે ૯થી ૧૧ જિલ્લા પંચાયત સેન્સબપોરે ૧૧થી ૧ જિલ્લા સંકલન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
aaaa
સરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
હાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
તો ફરી યુવાનો રસ્તા પર ઉતરશેઃ કોકરોચ જનતા પાર્ટીએ સરકારને આપ્યું અલ્ટિમેટમ, આ કાર્યવાહીથી નારાજ
જામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech