આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
મોરબી તાલુકાના અદેપર ગામે મચ્છુ ૨ ડેમના કાંઠે ધમધમતી દેશી દાની ભઠ્ઠી એલસીબી ટીમે ઝડપી લઈને ૨૬૦૦ લીટર આથો, ૪૦૦ લીટર દેશી દા અને અખાધ ગોળના ૭ ડબ્બા સહીત ૧.૩૭ લાખનો મુદામાલ પોલીસે કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છેમોરબી એલસીબીપેરોલ ફર્લેા સ્કવોડ ટીમ માં હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી અલ્પેશ કગથરા અદેપર ગામે મચ્છુ ૨ ડેમના કાંઠે પોતાની વાડીના શેઢે દેશી દા બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દા બનાવે છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે દેશી દા બનાવવાનો ઠંડો આથો ૨૬૦૦ લીટર કીમત રૂા.૬૫,૦૦૦ દેશી દા ૨૦૦ લીટર કીમત રૂા.૪૦,૦૦૦ અને અખાધ ગોળના ડબ્બા નગં ૭ કીમત રૂા.૭૦૦૦ અને બાઈક કીમત રૂા.૨૫,૦૦૦ સહીત કુલ રૂા.૧,૩૭,૦૦૦નો મુદામાલ કબજે લીધો છે આરોપી અલ્પેશ રણછોડ કગથરા રહે અદેપર મોરબી વાળાનું નામ ખુલતા આરોપી વિદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
aaaa
સરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
હાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
તો ફરી યુવાનો રસ્તા પર ઉતરશેઃ કોકરોચ જનતા પાર્ટીએ સરકારને આપ્યું અલ્ટિમેટમ, આ કાર્યવાહીથી નારાજ
જામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech